નિર્ણય / હવે વાહન સાથે આ જુગાડ બંધ કરી દેજો, નહીંતર જેલમાં જવા તૈયાર રહેજો

ahmedabad traffic police cctv camera in city

કોરોના વાઇરસની દહેશત વચ્ચે વાહનચાલકો મોં પર માસ્ક પહેરીને નીકળે છે. જો વાહનચાલકોએ માસ્ક પહેર્યું ના હોય તો પોલીસ એક હજાર રૂપિયાનો દંડ વસૂલે છે. આ સિવાય જો ટ્રાફિકના નિયમોનું પાલન ના કરો તો નવા નિયમો પ્રમાણે દંડની રકમ ડબલ થઈ જાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ