ચોરી / સરનામુ પુછવાના બહાને કોઇ ચોરી ના કરી જાય, અમદાવાદનો આ કિસ્સો આંખ ઉઘાડનારો

 Ahmedabad: This case of Ahmedabad is an eye-opener

અમદાવાદનાં માણેકચોક વિસ્તારમાં પંદર વર્ષનાં કિશોરને વીંટીની દુકાનનું સરનામું પૂછવાનાં બહાને બે ગઠિયા રૂપિયા ૩.ર૮ લાખની સોનાની રણી સેરવી લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ