ચેતવણીરુપ કિસ્સો / અમદાવાદ : CCTV ફૂટેજમાં પણ કેદ ન થાય તેવી ગજબ રીતે તસ્કરોએ ગાડીના સાયલન્સરની ચોરી કરી

ahmedabad theft car silencer police

શહેરના નરોડા, રામોલ વિસ્તાર બાદ હવે સરખેજમાં સાઈલેન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. સરખેજ વિસ્તારમાં કિરણ મોટર્સના ગોડાઉનમાંથી નવીનક્કોર રર ઇકો કારનાં ૧૪ લાખનાં સાઇલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં મૂકેલા સીસીટીવી ફૂટેજમાં પણ કેદ ન થવાય તે રીતે ગજબની તરકીબ કરીને તસ્કરો ચોરીની ઘટનાંને અંજામ આપી નાસી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ