પ્રેરણાત્મક / સલામ! અમદાવાદનો આ શિક્ષક જમ્મૂ-કાશ્મીરના બાળકોને ભણાવી રહ્યો છે કોડિંગના ક્લાસ

Ahmedabad teacher teach jammu kashmir students coding

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. એક માત્ર શિક્ષક જ એ વ્યક્તિ છે, જે સામા વ્યક્તિની જિંદગી બદલવાની તાકાત રાખે છે. અમદાવાદના એક શિક્ષકે આ બાબતને પોતાના જીવનમાં અને કાર્યમાં સંપૂર્ણ ઉતારી છે. અને આજે અમદાવાદનો આ શિક્ષક જમ્મુ કાશ્મીરમાં જઈને વિદ્યાર્થીઓને નિઃસ્વાર્થ ભાવે જ્ઞાન પીરસી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ