અમદાવાદ / ચા વાળાનો અખતરો, બોર્ડ પર લખ્યું- બેલેટ પેપરથી ચૂંટણી ના થાય ત્યાં સુધી ઉધાર માગવું નહીં

Ahmedabad tea shop Unique Experiment

ચોતરફ મંદીનાં આજનાં માહોલમાં લોકો ધંધો જમાવવા જાતભાતનાં ગતકડાં કરતાં હોય છે. એમાં કેટલાંક એવાં પણ ધંધાદારીઓ હોય છે, જે ઉધારિયા ગ્રાહકોથી કંટાળી ચૂક્યાં હોવા છતાં, સીધી રીતે તેમને ના પાડી શકતા ન હોવાથી નાછુટકે આડકતરો રસ્તો કાઢવો પડે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ