વાતાવરણમાં પલ્ટો / અમદાવાદને ધૂળની ડમરીઓએ લીધું બાનમાં, સુસવાટા મારતા પવન સાથે કેટલાક વિસ્તારમાં માવઠું, જુઓ VIDEO

Ahmedabad taken hostage by dust storms, some areas with gusty winds, see VIDEO

અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવી જવા પામ્યો હતો. ત્યારે અમદાવાદમાં ધૂળની ડરમીઓ ઉડી રહી હતી. એસ.જી.હાઈવે અને વૈષ્ણોદેવી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ