ગૌરવ / અમદાવાદની માના પટેલ ઓલિમ્પિકમાં ક્વૉલિફાય થનાર બની ગુજરાતની પ્રથમ સ્વીમર

ahmedabad swimmer mana patel qualifies in japan Olympics

જાપાન ઓલિમ્પિક માં દેશનું નામ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ રોશન કરશે.. માના ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ સ્વીમર અને ગુજરાતની બીજી મહિલા ખેલાડી હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ