અમદાવાદ / SVP હોસ્પિટલ હાઉસફૂલ, દર્દીઓને સારવાર વિના મોકલાય છે પરત 

Ahmedabad-SVP-Hospital-Housefull-Patients-Treatment-Without-Returned

અમદાવાદમાં ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. જેના કારણે હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ રહી છે. હાલ SVP હોસ્પિટલ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે અને દર્દીઓ વધતા SVP હોસ્પિટલના બેડ પણ ઓછા પડ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x