નિર્ણય / ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશેઃ રાજ્ય સરકાર

Ahmedabad Surat Rajkot Vadodara night curfew important decision Gujarat Government

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ મુદ્દે બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ