મ્યુનિસિપલ બજેટ / અમદાવાદ-સુરત અને રાજકોટની જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર! આજે રજૂ થશે 2023-24નું ડ્રાફ્ટ બજેટ

Ahmedabad-Surat and Rajkot people will face another blow of inflation! The draft budget of 2023-24 will be presented today

આજે અમદાવાદ, રાજકોટ અને સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ રજૂ થશે, ડ્રાફ્ટ બજેટમાં અત્યારની સુવિધાઓ વધુ સુદૃઢ બને તેવા પ્રયાસો કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ