ચૂંટણી / રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોને લઇ કોંગ્રેસમાં ઘમાસણ, કનુ કલસરિયાના સમર્થકોએ કરી માંગ

રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોને લઇ કોંગ્રેસમાં ઘમાસણ શરૂ થયું છે. કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવાની માંગ તેજ બની છે. કલસરિયાના સમર્થકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ માંગ કરી છે. સમર્થકોએ કોંગ્રેસ ભવન ખાતે પહોંચીને રજૂઆત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ