અમદાવાદ / કુબેરનગરમાં યુવકના આપઘાતનો મામલોઃ સ્યૂસાઇડ નોટના આધારે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

Ahmedabad Suicide note police arrest one person

અમદાવાદના કુબેનગર વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો. આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સ્યુસાઈડ કરનાર યુવક પાસેથી પોલીસને એક નોટ મળી આવી હતી. પોલીસે નોંધાયેલી ફરિયાદ તેમજ સ્યુસાઇડ નોટના આધારે એક આરોપીની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ