ટ્રાફિક રૂલ્સ / સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTO તમારી સોસાયટીમાં આવીને નંબર પ્લેટ લગાવી જશે

Ahmedabad Subhash bridge vastral RTO go for home for HSRP

ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણ પહેલાં વાહનચાલકોને HSRP ‌ફિટ કરી આપવા માટે આરટીઓ દ્વારા અનેક વખત કેમ્પનું આયોજન કરવા માટે તૈયારી બતાવવામાં આવતી હોવા છતાં આજે પણ લોકો આ મામલે ઉદાસીન છે RTO અને ડીમ્ડ આરટીઓ સુધી એકલદોકલ ધક્કા ખાતા લોકો સોસાયટી કે ઓફિસ સ્ટાફ સાથે મળીને ઘરઆંગણે કેમ્પ કરીને HSRP લગાવવાના મામલે હજુ પણ આગળ આવતા નથી    

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ