એક્શન / 72 લાખની લાંચ : મહેસૂલ મંત્રીએ કચેરીમાં જઈ બોલાવ્યો સપાટો, તમામ કર્મીઓના બદલીના આપી દીધા આદેશ

Ahmedabad Stamp Duty employee's action against Revenue Minister Rajendra Trivedi, allegation of bribery

હાઇકોર્ટના એડવોકેટના દાવા પ્રમાણે ડેપ્યુટી કલેક્ટર કે કે શાહએ માંગી હતી લાંચ,  મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને સબૂત સાથે જાણ કરવામાં આવતા લાંચિયા અધિકારી પર કાર્યવાહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ