ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / સોલા સિવિલના RMO ડૉ. ઉપેન્દ્ર પટેલ અને ડૉ. શૈલેષ પટેલને ACB છટકું ગોઠવીને 8 લાખી લાંચ લેતા ઝડપ્યા

Ahmedabad Sola Civil RMO bribe arrest Dr Upendra Patel

અમદાવાદ સોલા સિવિલના RMO ડૉ. ઉપેન્દ્ર પટેલ લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 8 લાખની લાંચ લેતા ACBએ છટકુ ગોઠવીને ઝડપી પાડ્યા છે. કેટરિંગના 4 માસના બિલની ચૂકવણીને લાંચ લઇ માંગી હતી ડૉ. ઉપેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલ પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. બંને આરોપીઓની ACBએ અટકાયત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ