બેદરકારી / અમદાવાદ સોલા સિવિલમાં બાળકો બદલાવા મામલે હોસ્પિટલની બેદરકારી આવે સામે, DNA રિપોર્ટમાં ખુલાસો

ahmedabad sola civil hospital newborn baby exchanged

અમદાવાદ સોલા સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા બહુ મોટી લાપરવાહી આચરવામાં આવી હતી. સોલા સિવિલમાં નવજાત બાળકો બદલવાઈ જવા મામલે હંગામો થયો હતો. અને પોલીસ અરજી પણ થઈ હતી. આ મામલે આખરે પોલીસ તપાસ અને DNA રિપોર્ટ આવાત મોટો ખુલાસો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ