અમદાવાદ / ગુજરાતમાં નશાનો કાળો કારોબાર, ત્રણ જ દિવસમાં બે વખત ઝડપાયું ડ્રગ્સ, ૫ પેડલરો સાથે ૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad SOG team arrested 5 peddlers with drugs worth Rs 19 lakh

અમદાવાદમાં એસઓજીની ટીમ દ્વારા 5 ડ્રગ પેડલરોની 19 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. જેમા બાતમીને આધારે પોલીસે આ પેડલરોને ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ