ડ્રગ્સ ડીલર / 1990ના દશકની કુખ્યાત મહિલા ગુનેગાર અમીના બાનું ઉર્ફે ડોનની કાલુપુરથી ધરપકડ, 100થી વધુ ડ્રગ્સ પેડલરો હતા સંપર્કમાં

Ahmedabad SOG Crime Branch arrested notorious female drug dealer Amina Banu

અમદાવાદમાં પ્રથમ વખત ઝડપાઇ કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર. ડોન લતીફ સમયે દારૂ થી ગુનાખોરીમાં પ્રવેશ કરનાર 1990ના દશકની મહિલા ગુનેગાર SOGની સકંજામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ