કોરોના વાયરસ / અમદાવાદમાં બસોમાં ખચોખચ ભીડ, માસ્ક વિના ફરી રહ્યા છે લોકો

અમદાવાદમાં BRTS બસમાં સામાજિક અંતર ન જળવાતું હોવાનું સામે આવ્યું છે. 50 ટકા પેસેન્જર સાથે બસ ચલાવવાના આદેશ હોવા છતાં બસમાં ખીચોખીચ મુસાફરોને બેસવાડવામાં આવી રહ્યો છે. એક તરફ AMC ચાની લારી પર તવાઈ બોલાવી રહ્યું છે. બીજી તરફ AMC ખુદ જ નિયમોનો ભંગ કરી રહ્યું છે જેને લઈને અનેક સવોલો ઉઠ્યા છે. તો મુસાફરોમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભીડમાં મુસાફરી કરી લોકો કોરોનાને આમંત્રીત કરી રહ્યા છે. ગીતા મંદિર ST સ્ટેન્ડ પર પણ લોકોની બેદરકારી જોવા મળી હતી. બસ સ્ટેન્ડ પર કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x