લોકડાઉન / અમદાવાદમાં ગરીબોની વ્યથા: ઘરની બહાર કોરોના ભરખી જશે, અંદર ભૂખ મારી નાંખશે

Ahmedabad slum area people facing difficulties during lockdown and corona crisis

દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉન આમ તો કોરોના સામે લડવા માટે છે. પણ કેટલાય ગરીબો હાલ લોકડાઉનને કારણે ભૂખ સામે લડી રહ્યા છે. કારણ કે આ એવા લોકો છે જેઓ રોજ કમાઈને રોજ ખાય છે. પણ દેશબંધીને કારણે ન તો કમાઈ શકતા કે ન તો ખાઈ શકતા. આપણા ગુજરાતમાં પણ આવા કેટલાક દ્રશ્યો જોવા મળ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારો જ્યાં કરુણાંતિકાનો કોઈ પાર નહોતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ