લાપરવાહી / આમ રસ્તામાં PPE કીટ રખડતી મૂકવાનો શો મતલબ? આ બેદરકારી જીવ લેશે

Ahmedabad Sindhu bhavan road corona PPE kit on road

કોરોનાની રસી હજુ તો શોધાઈ જ છે ત્યાં લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. શહેરના પોષ ગણાતા વિસ્તારમાં જાહેરામાં પીપીઈ કીટ ખુલ્લેઆમ રસ્તા પર ફેંકી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ