દૂર્ઘટના / અમદાવાદમાં 8 જણાનો ભોગ લેનારી શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીઓમાં ભાજપના આ નેતા પણ સામેલ

ahmedabad shrey hospital fire trusty name and police inquiry about accident

ગુજરાતમાં લાગેલી આગ આજે નેશનલ લેવલે મોટા સમાચાર બની છે. અમદાવાદ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલને COVID 19 માટે હરી ઝંડી આપી દેવાઈ હતી જેમાં ફાયર સેફ્ટી અંગે ઝોલ જોવા મળ્યા હતા. ત્યારે આ હોસ્પિટલના ટ્ર્સ્ટી ભાજપના નેતા અને અન્ય વગદાર લોકો હોવાનું સામે આવ્યું છે આવો જાણીએ કે કોણ છે આ ગોઝારી દૂર્ઘટના ઘટનાર હોસ્પિટલના ટ્રસ્ટીઓ?

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ