અગ્નિકાંડ / મેળાઓમાં બેફામ બોલતા મેયરની હોસ્પિટલના અગ્નિકાંડ મામલે બોલતી બંધ કેમ?

Ahmedabad shrey hospital fire mayor bijal patel can not answer about it

અમદાવાદમાં વહેલી સવારે લાગેલી કોવિડ 19 શ્રેય હોસ્પિટલની આગ મામલે છેક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટીપ્પણી કરે છે ત્યારે અમદાવાદના મેયર આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ઉલટું જ્યારે માધ્યમોએ તેમને આ અંગે સવાલ કર્યા ત્યારે ભાગ્યા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ