અમદાવાદ / શ્રેય હોસ્પિટલની આ બેદરકારીના કારણે ટ્રસ્ટી ભરત મહંત વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

Ahmedabad Shrey hospital fire fir registered against bharat mahant

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ સરકારે નિમેલી કમિટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે હવે આ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે નવરંગપુરા પોલીસે મુખ્ય સંચાલક ભરત મહંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ