કોણ જવાબદાર? / નિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય'? શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં

ahmedabad shrey hospital fire Ahmedabad model failed

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 લોકોના મોત થતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાએ ગુજરાત અને અમદાવાદ મોડેલની ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની મોટી બડાશોની પોલ ખોલી દીધી છે. ફાયર સેફ્ટી જેવી મહત્વની અને પ્રાથિમક બાબત પણ ચકાસ્યા વગર જ્યારે ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરી દેવામાં આવ્યાં હોય ત્યારે શું કોરોના જેવી આપદામાં અવસર ઊભો કરવાની સાંઠગાંઠ હોય તેવા આરોપો થઈ રહ્યાં છે. VTVની તપાસમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે અમદાવાદની કુલ 2022 હોસ્પિટલોમાંથી 1931 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ