અજીબ કિસ્સો / અમદાવાદનો 23 વર્ષની દીકરીનો પિતા 22 વર્ષીય યુવતીના પ્રેમમાં પડ્યો, પછી રાતે એવું થયું કે...

Ahmedabad Shocking incident 22 year old girl relationship with 43 year old man

અમદાવાદ સ્થિત મહિલા હેલ્પલાઈન અભયમ્ 181માં એક એવો અજીબ કિસ્સો આવ્યો કે તમે સાંભળીને નવાઈ પામશો. 22 વર્ષીય કોલેજીયન યુવતી પોતાનાથી બે ગણી ઉંમરના પરણિત આધેડના પ્રેમમાં પડી અને શારીરિક સંબંધોથી લગ્ન પહેલાં જ ગર્ભવતી બની ગઈ. આધેડે પ્રેમીકાને લગ્ન કરવાની ના પાડી ગર્ભપાત કરાવવા કહ્યું. વિફરેલી પ્રેમિકા પ્રેમીની પત્નીને ધમકી આપી કહ્યું જો તુ મારા લગ્ન તારા પતિ સાથે નહીં કરાવે તો તારી 23 વર્ષીય દીકરીના લગ્નનાં મંડપમાં આ બાળકનો પિતા તારો પતિ છે એ વાત જાહેરમાં કહી તારી દીકરીના લગ્ન તોડાવી નાંખીશ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ