જામીન / આયેશા આપઘાત કેસ: પતિ આરિફના રેગ્યૂલર જામીન કોર્ટે કર્યા નામંજૂર, જુઓ શું કહ્યુ?

ahmedabad session court on fire bell on ayesha suicide case

અમદાવાદના ચકચારી આયેશા આત્મહત્યા કેસનો મામલામાં આરોપી પતિને સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો છે. આયેશાના પતિ આરીફના રેગ્યુલર જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ