ધાંધિયા / સી-પ્લેનના ભાડાંને લઈને આવ્યો નવો ટ્વિસ્ટ, બુકિંગ કરવાનું વિચારતા હોવ તો જાણી લેજો

Ahmedabad sea plane ticket online booking passenger problem

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરના રોજ ગુજરાતને સી-પ્લેનની મહામૂલી ભેટ આપવામાં આવી છે. ત્યારે સી-પ્લેનની ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ધાંધિયા થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ ન થતા પ્રવાસીઓ બુકિંગ ઓફિસે પહોંચ્યાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ