સાહેબ પીવે છે...! / VIDEO: અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં શરાબ અને કબાબની પાર્ટી કરતા કર્મચારીઓ રંગેહાથ ઝડપાયા

Ahmedabad sardar patel stadium traffic police chowki drunk gujarat

ગુજરાતમાં 'દારુબંધી' માત્ર કહેવા પૂરતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે રાત્રીના સમયે સરદાર પટેલ સ્ટેડિયમ નજીકની ટ્રાફિક પોલીસ ચોકીમાં દારુની મહેફિલ માણતા 4 પોલીસ કર્મચારી ઝડપાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ