અમદાવાદના સરસપુરમાં યુવાનનું રહસ્યમય મોતઃ અકસ્માતે સળગ્યો કે કોઈએ સળગાવ્યો? | Ahmedabad Saraspur youth death crime police

સવાલ / અમદાવાદના સરસપુરમાં યુવાનનું રહસ્યમય મોતઃ અકસ્માતે સળગ્યો કે કોઈએ સળગાવ્યો?

 Ahmedabad Saraspur youth death crime police

શહેરના સરસપુર વિસ્તારમાં થોડાક દિવસો પહેલા એક યુવક રહસ્યમય રીતે સળગ્યો હતો. જેમાં આસપાસના લોકોએ પાણી છાંટી આગ બુઝાવી હતી. અત્યંત ગંભીર હાલતમાં સળગી ગયેલા યુવકને લોકોએ પુછ્યું તો તેણે કહ્યું હતુંકે કોઇએ પેટ્રોલ છાંટીને સળગાવી દીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ