ધ્યાન રાખજો! / હવે 3 સ્ટાર હોટલોના ફૂડમાં નીકળે છે વંદા, અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં થયો અનુભવ

Ahmedabad Sankalp Restaurant Cockroach In Sambhar

શહેરની જાણીતી ઓનેસ્ટ હોટલના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બન્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બન્યા બાદ સોમવારે વધુ એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ (Sankalp Restaurant) માંથી ઓનલાઈન મંગાવેલ ઢોસામાંથી વંદો નીકળવાનો આરોપ એક ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ