પ્રકૃતિ / લોકડાઉનને પગલે અમદાવાદની સાબરમતી નદી થઈ શુદ્ધ

કોરોના સંકટના કારણે લાંબા સમય સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે પ્રકૃતિની સુંદરતા પરત ફરી છે. અમદાવાદની સાબરમતી નદીનું પાણી દેખાયું ચોખ્ખું. ધરતી માટે લોકડાઉન જાણે એક વરદાન સાબિત થયું છે, નદીમાં પ્રદૂષણ ખૂબ ઘટી ગયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ