બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad s air quality is worse than Delhi

ઝેરી હવા / અમદાવાદમાં શિયાળો શરૂ થતાં પ્રદુષણ ભયજનક સપાટીએ, રખિયાલ, પીરાણાનો પોલ્યુશન આંક અધધ

Gayatri

Last Updated: 01:06 PM, 19 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હવા પ્રદૂષણની સમસ્યા બની વિકટ બનતી જઇ રહી છે. રજકણો અને ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે શહેરમાં ઘણી જગ્યા પ્રદુષણનો આંખ 300ને અડુ અડુ થઈ રહ્યો છે. રખિયાલમાં તો AQI 293 પર પહોંચી ગયો છે. જે ખરેકર ભયજનક છે.

  • રખિયાલ AQI   293 સૌથી વધુ 
  • હાલ હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું
  • પીરાણામાં પ્રદુષણનુ પ્રમાણ ખુબ વધ્યુ

અમદાવાદમાં ઠંડીની શરૂઆત થતા જ પ્રદૂષણમાં વધારો થયો છે. અમદાવાદમાં પ્રદૂષણ વધતાં વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યુ છે જેને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં હવા ઝેરી બની છે. એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડ, બોપલ,  અને પીરાણામાં પ્રદુષણનુ પ્રમાણ ખુબ વધ્યુ છે. 

અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ખરાબ છે. એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડામાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જ્યારે બોપલ અને પીરાણામાં પણ હવાનું પ્રદૂષણ વધતું જોવા મળ્યું છે. રખિયાલમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે. રખિયાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્શ 293 છે. જ્યારે બોપલમાં 275 AQI તો પીરાણા 262 AQI જ્યારે નવરંગપુરામાં 139 અને સેટેલાઇટમાં 159 AQI છે. જ્યારે ચાંદખેડામાં 168 AQI અને એરપોર્ટ ખાતે 240 એર ક્વોલિટી ઇન્ડેક્શ છે. એટલે હાલ હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે.

અમદાવાદ વિવિધ વિસ્તારનુ AQI નોધાંયો

રખિયાલ AQI   293  
બોપલ ખાતે 275 AIQ 
પીરાણા ખાતે  262 AQI  
નવરંગપુરામાં AQI 139
સેટેલાઈટ માં AQI 159
ચાંદખેડા  AQI  168 
એરપોર્ટ ખાતે 240 AiQ

સંકળાયેલા મુદ્દાઓ

air pollution in Ahmedabad aqi gujartati news અમદાવાદમાં પ્રદૂષણ ગુજરાતી ન્યૂઝ પ્રદૂષણ AIR POLLUTION
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ