બ્લન્ડર / લો બોલો! અમદાવાદમાં રૂા.100ના પેમેન્ટમાં ગમે એટલી રકમના ઈ-મેમો ક્લિયર

Ahmedabad RTO online payment e memo software have bug

આરટીઓ કચેરીમાં જૂના મેમો ઓન લાઈન કરાયા બાદ તેનો દંડ પણ ઓન લાઈન ભરી શકાય તેવી સિસ્ટમ વાહનવ્યવહાર વિભાગે કાર્યરત કરી છે, પરંતુ સિસ્ટમના સોફ્ટવેરમાં રહેલી ખામીના કારણે હજારોના દંડની સિસ્ટમમાં માત્ર રૂા.100 વસૂલાતાં લોકોને મઝા પડી ગઈ હતી. વિભાગને આટલી મોટી ભૂલ જણાતાં તાત્કાલિક સિસ્ટમ બંધ કરવાની ફરજ પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ