ખાસ વાંચો / RTOમાં પાકા લાઇસન્સની ટેસ્ટને લઇને આવ્યાં મહત્વના સમાચાર

ahmedabad rto license test important news

RTOમાં લાઇસન્સ સંબંધિત કામગીરી તો અનલોક-૧થી શરૂ થઈ ગઈ છે, પરંતુ  કોરોનાના ભય વચ્ચે પણ અરજદારોની મુશ્કેલી ઘટવાનું નામ લઈ રહી નથી. લોકોને પાકા લાઇસન્સ માટેની એપોઈન્ટમેન્ટ  નથી મળી રહી, જેથી લોકોએ નાછૂટકે એજન્ટનો સહારો લેવો પડી રહ્યો હોવાની  ફરિયાદ સાથે અરજદારો આક્ષેપ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ