અમદાવાદ / RTO માં ડેટા નો અભાવ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને RC બુકની ઇ-કોપીથી લોકો વંચિત

Ahmedabad RTO lacks data

વાહનચાલકોએ લાઇસન્સ અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટની હાર્ડ કોપી સાથે રાખી ન ફરવું પડે એ માટે એમ પરિવહન અને ડીજી લોકર નામની મોબાઈલ એપ્લિકેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ