ટ્રાફિક રૂલ્સ / 2019માં 4,585 અમદાવાદીઓએ ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવ્યા

Ahmedabad RTO issued 4000 plus an international driving licence for ahmedabad

વિદેશ જતા અમદાવાદીઓ આરટીઓ કચેરીમાંથી ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવે છે. છેલ્લા 3 વર્ષમાં આ ડ્રાઈવિંગ લાયસન્સના આંકડામાં 2000 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2017થી 2019 સુધીમાં વિદેશ જનારા અમદાવાદીઓનો ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનો આંકડો સતત વધ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ