બિસ્માર હાલત / અમદાવાદના વરસાદમાં ધોવાઇ ગયા વિકાસના વાયદા! મહેમાનો માટે લાલ ઝાઝમ, નાગરિકો માટે ખાડા?

Ahmedabad road damage heavy rain

ગુજરાતમાં ચોમાસુ હજુ તો માંડ જામ્યું છે.  અમદાવાદમાં કાલે 2 કલાક વરસાદ પડ્યો અને જાણે ચહેરા પરથી મેકઅપ ધોવાઈ જાય એમ અમદાવાદમાં થતાં વિકાસના વાયદાની હાલત થઈ ગઈ. અમદાવાદ શહેરમાં 2 કલાકના વરસાદે માત્ર રસ્તા જ નહીં વિકાસના એ વાયદાને પણ ધોઈ નાખ્યા, જે ગઈ ચૂંટણી સમયે થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ