અમદાવાદ / શહેરમાં અકસ્માત પર બ્રેક નહીં... કાર ચાલકે ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે મોત

Ahmedabad Road Accident women death

અમદાવાદ શહેરમાં જાણે અકસ્માતની વણઝાર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. આંતરે દિવસે કોઇને કોઇ અકસ્માતમાં કોઇ પરિવાર પોતાના સભ્યને ગુમાવી રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે જ્યાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી સવારે વાહનચાલકો પણ બેફામ જોવા મળતાં હોય છે. ત્યારે આજે સવારે નારણપુરા વિસ્તારમાં ઓલાની ગાડીએ મહિલાને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ