ગમખ્વાર અકસ્માત / અમદાવાદ: સરખેજ-નારોલ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેને ઇજા, કોઇ જાનહાનિ નહીં

ahmedabad road accident triple vehicle no death

અમદાવાદ રિંગરોડ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. સરખેજ-નારોલ હાઇવે પર લક્ઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો છે. ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડ ઘૂસી જતાં ટ્રક બસ સાથે ટકરાયો હતો. જો કે બાદ બસની પાછળ આવતી આઇસર ટ્રક પણ બસની સાથે અથડાતા અકસ્માતમાં 2 લોકોને ઇજા પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ