મહામારીમાં કૌભાંડ / અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, 2 MBBS ડૉક્ટરની ધરપકડ

Ahmedabad Remdesivir Injection black market scam Busted

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ઈન્જેક્શનની કાળાબજારી, અમદાવાદના સોલા વિસ્તારમાં પકડાયેલા રેમડેસિવિરના કેસમાં સુરતના 2 ડોક્ટર્સની ધરપકડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ