રેડ એલર્ટ / ગરમીનો પારો આંબશે 45 ડિગ્રીએ, AMC દ્વારા પીવાનાં પાણી સહ થઇ રહ્યું છે ORS પેકેટનું વિતરણ

Ahmedabad red alert due to heatwave by AMC and Weather section

હવામાન વિભાગ અને AMC દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનું તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. રેડ અલર્ટને પગલે તંત્રએ એડવાઇઝરી જાહેર કરી છે. તો AMC દ્વારા AMTSનાં તમામ સ્ટોપ પર પીવાનાં પાણીની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત BRTS બસ સ્ટેન્ડ પર ORS પેકેટનું વિતરણ પણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ