રથયાત્રા / અમદાવાદમાં નિકળનારી જળયાત્રાને લઇને જગન્નાથ મંદિરમાં આ મુદ્દે મહંત અને પોલીસ અધિકારી વચ્ચે બેઠક

ahmedabad rathyatra jalyatra police meeting

અમદાવાદમાં આ વર્ષે 143મી રથયાત્રા નિકળવાની છે. રથયાત્રા પહેલા શહેરમાં જળયાત્રા નિકળે છે. શહેરમાં આવેલ જગન્નાથ મંદિરથી નીકળી સાબરમતી નદી સુધી જળયાત્રા નિકાળવામાં આવે છે. જો કે કોરોના સંકટ વચ્ચે જળયાત્રાને લઇને મંદિરમાં મહંત દિલિપદાસજી અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં જળયાત્રામાં ગજરાજને મંજૂરી સહિત બંદોબસ્ત સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હોવાનું સામે આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ