કાર્યવાહી / રથયાત્રાને લઇને અલર્ટ: ગેરકાયદે ભારતમાં ઘુસીને અમદાવાદ પહોંચનારા 7 બાંગ્લાદેશીઓને પોલીસે ઝડપી પાડ્યા

ahmedabad, Rathyatra alert, 7 Bangladeshi,rushed,Ahmedabd, India, illegally

અમદાવાદ એસઓજી પોલીસે ભારતમાં ગેરકાયદે ઘૂસી અમદાવાદમાં આવેલ 7 બાંગ્લાદેશીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ