નિધન / અમદાવાદ રેન્જ IG ઓફિસર કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન, પોલીસબેડામાં શોકનો માહોલ

Ahmedabad Range IG Officer Kesarisinh Bhati dies of heart attack, mourning in Policebeda

ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે ચાલુ ફરજે અવસાન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને આ હુમલો તેમના માટે જીવલેણ નીવડ્યો હતો. તેમના અવસાનથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ