કોરોના સંકટ / 31 ડિસેમ્બર બાદ નવા વર્ષમાં પણ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ રહી શકે છે યથાવત્, જાણો ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું...

Ahmedabad rajkot vadodara surat Night curfew Gujarat High Court

2020નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. કારણ કે, સરકારે રાત્રિ કરફ્યૂ લગાવ્યું છે તેની અમલવારી 31 ડિસેમ્બરના દિવસે પણ ચાલું રાખવામાં આવશે. જોકે જાન્યુઆરીમાં પણ રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહી શકે છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે, રાત્રિ કર્ફ્યૂને લઇને કેસ ઘટ્યા જેથી રાત્રિ કર્ફ્યુ જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ