નિર્ણય / અમદાવાદથી રાજકોટ પહોંચાશે 2 કલાકમાં, સરકારે આપી આ પ્રોજેક્ટને મંજૂરી

ahmedabad rajkot semi high speed rail project

રાજ્ય સરકારે રાજકોટ-અમદાવાદ સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ સેમી હાઈસ્પીડ રેલવે શરૂ થયાં બાદ અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ ગુજરાતની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x