પોલંપોલ / અમદાવાદ બન્યું ભૂવાનગરી! ઝરમરિયા ઝાપટે AMCનાં પ્રિમોન્સૂન તૈયારીનાં દાવાઓ પોકળ

Ahmedabad rain pre-monsoon plan

ચોમાસાની હજુ વિધિવત રીતે ધમાકેદાર એન્ટ્રી પણ થઈ નથી કે આ તરફ એએમસીનાં પ્રિમોન્સૂન પ્લાનની આબરૂ `વાયુ' સામાન્ય વંટોળમાં જ ઊઘાડી પડી ગઈ. અમદાવાદમાં  બે દિવસ વરસેલા ઝરમરિયા ઝાપટે એએમસીનાં પ્રિમોન્સૂન તૈયારીનાં દાવાની પોકળતા ખુલ્લી પાડી દીધી. સામાન્ય વરસાદમાં  મેગા સિટી ગણાતા અમદાવાદની આ હાલત થઈ છે તો  મેઘાએ અડધી રાતે ધુવાધાર ઝડપ્યા હોત તો શહેરની કેવી હાલત થાત તે વિચાર દરેક નગરવાસીના મનમાં ઘુમરાઈ રહ્યો છે. અમદાવાદ શહેરને ચોમાસમાં ભૂવાનગરી બનાવી દેતી તંત્રની તૈયારીનો જોઈએ આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ