મેઘમહેર / અમદાવાદમાં રવિવારની વહેલી સવારે જ મેઘરાજાની એન્ટ્રી, આ વિસ્તારોમાં સર્જાયો વરસાદી માહોલ

Ahmedabad Rain at Early Morning Today

અમદાવાદમાં આજે એટલે કે રવિવારે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે આવેલા વરસાદી ઝાપટાંએ મોસમનો મિજાજ બદલ્યો હતો અને સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ