અમદાવાદ / બળાત્કારી પાસેથી 35 લાખની ખંડણી માંગવા મામલે PSI શ્વેતા જાડેજા પર કરાઇ આ કાર્યવાહી

Ahmedabad psi shweta jadeja remand Sessions Court

35 લાખના લાંચ પ્રકરણ મામલે અમદાવાદમાં મહિલા PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. SOGએ મહિલા PSI શ્વેતા જાડેજાની અટકાયત કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ ફરીયાદ નોંધવામાં આવી હતી. આ PSI દ્વારા બળાત્કારના આરોપી પાસેથી 35 લાખની ખંડણી માંગી હતી. આ ખંડણી અંગેની PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મહિલા PSI સામેના ગુનાની તપાસ SOGને સોંપવામાં આવી છે. ત્યારે આજે મહિલા PSIના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ